• coming soon
બિઝનેસ સ્કૂલ-રૉબર્ટ ટી. કિયોસાકી - Business School-Robert T Kiyosaki (2nd Edition)
search
  • બિઝનેસ સ્કૂલ-રૉબર્ટ ટી. કિયોસાકી - Business School-Robert T Kiyosaki (2nd Edition)
  • બિઝનેસ સ્કૂલ-રૉબર્ટ ટી. કિયોસાકી - Business School-Robert T Kiyosaki (2nd Edition)

બિઝનેસ સ્કૂલ-રૉબર્ટ ટી. કિયોસાકી - Business School-Robert T Kiyosaki (2nd Edition)

₹0
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

બિઝનેસ સ્કૂલ (દ્વિતીય આવૃત્તિ)
-એવા લોકો માટે જે બીજાને મદદ કરવાનું પસંદ કરે છે.
Gujarati Translation of The Business School - For People Who Like Helping People by Robert T Kiyosaki
Translation by Rajesh Bhatt

Quantity
Out-of-Stock

બિઝનેસ સ્કૂલ

દ્વિતીય આવૃત્તિ

એવા લોકો માટે જે બીજાને મદદ કરવાનું પસંદ કરે છે

રૉબર્ટ ટી. કિયોસાકી તેમના બેસ્ટસેલિંગ પુસ્તકની આ દ્વિતીય આવૃત્તિમાં નેટવર્ક માર્કેટિંગ બિઝનેસના તેમના મૂળ આઠ “છુપાયેલા ફાયદા’ને(પૈસા બનાવવા ઉપરાંત) અપડેટ કરે છે અને તેમને વ્યાપક રીતે સમજાવે છે. સ્પેશ્યલ બોનસ - કિમ કિયોસાકી, શેરોન એલ. લેક્ટર અને ડિયાન કેનેડી તરફથી ત્રણ વધારાના “છુપાયેલા ફાયદા’

રૉબર્ટ જણાવે છે કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ... ...સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક ક્રાંતિકારી માર્ગ છે. ...શક્ય બનાવે છે કે કોઈપણ વ્યક્તિ પુષ્કળ સંપત્તિ મેળવી શકે. ...દરેક વ્યક્તિ માટે ખુલ્લો છે જેનામાં ઈચ્છાશક્તિ, સંકલ્પ અને ધૈર્ય છે.

‘હું નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાંથી ધનવાન નથી બન્યો, એટલા માટે જ હું આ ઉદ્યોગ વિશે થોડો વધુ નિષ્પક્ષ બની શકું છું. આ પુસ્તક જણાવે છે કે મારી દષ્ટિએ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસના સાચા ફાયદા ક્યાછે...એ ફાયદા જેમાં માત્ર અઢળક કમાણીથી પણ વિશેષ શક્યતાઓ છુપાયેલી છે. મને આખરે એવો બિઝનેસ મળી ગયો, જેમાં હૃદય છે.'

– રૉબર્ટ ટી. યિોસાકી


રૉબર્ટ ટી. કિયોસાકીએ ૪૭ વર્ષની વયમાં નિવૃત્ત થયા બાદ નાણાકીય રીતે સ્વતંત્ર થવાના વિષય પર બેસ્ટસેલિંગ રિચ ડૅડ પુઅર ડૅડ સિરીઝના પુસ્તકો લખ્યા છે. તેઓ કેશલો ટેક્નોલોજીઝ, ઈન્ક.ના સહ-સ્થાપક છે અને મલ્ટી મિલિયોનેર રોકાણકાર, બિઝનેસ માલિક, શિક્ષણવિદ્ અને વક્તા છે.

RICH DAD.

રિચ ડૅડ પુઅર ડૅડ ના લેખકો દ્વારા #1 ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ, #1 ધ વૉલ સ્ટ્રીટ જર્નલ, #1 બિઝનેસ વીક, #1 યુએસએ ટુડેની બિઝનેસ બેસ્ટસેલર

9788183223775

Data sheet

Author
Robert T Kiyosaki
Binding
Paper Back
Language
Gujarati
Pages
187
Published
1st in 2014
5th in 2019
Publisher
Manjul Publishing House
Comments (0)