ઘ ગ્રેટ ઇન્ડિયન ડાયેટ-શિલ્પા શેટ્ટી કુંદ્રા  લ્યુક કુટિન્હો - The Great Indian Diet-Shilpa Shetty Kundra  Luke Coutinho
search
  • ઘ ગ્રેટ ઇન્ડિયન ડાયેટ-શિલ્પા શેટ્ટી કુંદ્રા  લ્યુક કુટિન્હો - The Great Indian Diet-Shilpa Shetty Kundra  Luke Coutinho

₹175.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

જ્યારે આપણી પાસે પહેલાંથી જ શ્રેષ્ઠ છે તો પછી પશ્ચિમ પાછળ શા માટે દોડવું ?

શિલ્પા શેટ્ટી કુંદ્રા અને ડ્યૂક કુટિન્હો સાથે જોડાઓ, કેમ કે તેઓ તમને જણાવે છે કે સ્થાનિક વિસ્તારમાં ઊગેલી ચીજો કેટલી પૌષ્ટિક હોય છે અને ઉત્તમ આહાર ઘડવા માટે સીમાઓની પાર શોધવાની જરૂર નથી. આ પુસ્તક આહારના જુદા જુદા પ્રકારોને સ્પર્શે છે અને તમને માત્ર એમ જ નથી કહેતું કે તમારા પોષણની સંભાળ કેવી રીતે કરવી, બલકે કેવી રીતે એ પ્રક્રિયા દરમ્યાન ચરબી બાળવી તે પણ શીખવે છે. વ્યાવસાયિક પોષણશાસ્ત્રી અને સંપૂર્ણ ફીટ એવા સેલિબ્રિટી કે જે આહારનું ખૂબ ધ્યાન રાખે છે તેમનો ભેગો અનુભવ તમારી આંખો ખોલી નાખશે કે શા માટે ભારતીય ખોરાક આખી દુનિયામાં સર્વોત્તમ છે.

Quantity
Last items in stock

The Great Indian Diet-Shilpa Shetty Kundra Luke Coutinho

9789351981930
2 Items

Data sheet

Author
Luke Continho
Shilpa Shetty Kundra
Binding
Paper Back
Language
Gujarati
Pages
153
Published
2018
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)