ધ પાવર ઑફ યૉર સબકૉન્શયસ માઇન્ડ-ડૉ. જોસેફ મર્ફી - The Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy
₹199.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.
ભાવાનુવાદ : અનિલ ચાવડા
જીવનમાં ચમત્કાર થવા દો
ઉત્કૃષ્ટતાના નવાં શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિઘ્નરૂપ બનતા માનણિક અવોધો દૂર કરવાની સફ્ળ તથા પ્રભાવશાળી ટેક્નિક શીખવે છે. આ ક્રાન્તિકાી પુસ્તક દ્વાણ ડો. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચાણ્ડણી બદલીને ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે.
ડો. મર્ફીનો આ મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના ઢાણ તમારી સફળતામાં વિઘ્નરૂપ બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો.
The Power of Your Subconscious Mind (Low Price)-by Dr Joseph Murphy
9789388241816
1 Item
Data sheet
- Author
- Dr Joseph Murphy
- Binding
- Paper Back
- Language
- Gujarati
- Pages
- 282
- Published
- 2019
- Publisher
- Manjul Publishing House
Comments (0)