ઘ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ-સ્ટીગ લાર્સન - The Girl with Dragon Tatto-Stieg Larson
search
  • ઘ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ-સ્ટીગ લાર્સન - The Girl with Dragon Tatto-Stieg Larson
  • ઘ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ-સ્ટીગ લાર્સન - The Girl with Dragon Tatto-Stieg Larson

ઘ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ-સ્ટીગ લાર્સન - The Girl with Dragon Tatto-Stieg Larson

₹250.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

પાને પાને જકડી રાખતી રોમાંચક કથા
અનુવાદ : હેતાળ સોંદરવા

Quantity
Last items in stock

પાને પાને જકડી રાખતી રોમાંચક કથા

ઉદ્યોગપતિ
વેન્ગર કૉર્પોરેશનના ચૅરમૅન દૈનિક લૅન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે.

પત્રકાર
૪૦ વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે મિકાઇલ બ્લૂમફિસ્ટ, વેન્ગર પરિવારનો ભૂતકાળ ખોદે છે, પણ કોઈક એવું છે જે આ રહસ્યને ભૂતકાળમાં જ ધરબી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.

ધ Girl વિથ ડ્રેગન ટૅટૂ
અકળ અને ગૂઢ વ્યક્તિત્વ ધરાવતી જોખમી સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ લિઝબેથ સેલેન્ડર, પત્રકાર બ્લૂમફિસ્ટને તપાસમાં મદદ કરે છે. લિઝબેથ એવી જિનિયસ કમ્પ્યૂટર હૅકર છે જે સમાજના કે કાનૂનના કોઈ પણ નિયંત્રણોને સાંખી લેતી નથી.

‘શું અફલાતૂન થ્રિલર છે! ઘણાં વર્ષો પછી આવી થ્રિલર વાંચવા મળી, અદ્ભુત રીતે લખાયેલી અને પળે પળે રોમાંચ જગાડતી કથા.’

9789381336076
1 Item

Data sheet

Author
Stieng Larsson
Language
English
Gujarati
Pages
382
Published
2012
Publisher
R R Sheth & Co Pvt Ltd
Comments (0)