ચીઝ ઢેબરાં-અધીર અમદાવાદી  - Cheeze Dhebran by Adhir Amdavadi
search
  • ચીઝ ઢેબરાં-અધીર અમદાવાદી  - Cheeze Dhebran by Adhir Amdavadi
  • ચીઝ ઢેબરાં-અધીર અમદાવાદી  - Cheeze Dhebran by Adhir Amdavadi

ચીઝ ઢેબરાં-અધીર અમદાવાદી - Cheeze Dhebran by Adhir Amdavadi

₹175.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

અધીરભાઈ વઘુ ને વઘુ ચીઝ ઢેબરાં ઉતારતાં રહે, મરજી પડે તો સાથે સાથે ચીઝ ખમણઢોકળાં ને ચીઝ દાળઢોકળી પણ બનાવીને આપણને પુસ્તક, કોલમ, ફેસબુક, ટ્વીટર પર પીરસતાં રહે એવી શુભેચ્છા.
-પિન્કી દલાલ લેખક, નવલકથાકાર

ગુજણતી ભાષામાં હાસ્યલેખકો આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ છે. નવી શૈલી અને નિસળી શબ્દષ્ચના સાથે અથીરે મોટું કાઠું કાઢ્યું છે.‘ ચીઝ ઢેબરાં’ બઘાને ‘મીઠાં લાગે' તેવા છે.શુભકામનાઓ...
-કૃષ્ણકાન્ત ઉનડકટ, મેગેઝિન એડિટર, દિવ્ય ભાસ્કરે

અધીરે રોજિંદા જીવનમાંથી જ પ્રસંગો, પાત્રો અને પતિઓ પસંદ કરી તેમાંથી દ્યસ્ય સર્જ્યું છે. આ ‘ચીઝ ઢેબરાં’ ગુજરાતી વાચકો ભરપૂર ઝાપટશે અને વર્ષો સુધી મમળાવતા રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
-અય ઉમટ તંત્રી, નવગુજરતી સમય

Quantity
Last items in stock

Cheeze Dhebran by Adhir Amdavadi

9789385069604
1 Item

Data sheet

Author
Adhir Amdavadi
Binding
Paper Back
Language
Gujarati
Pages
156
Published
2016
Publisher
Navsarjan Publication
Comments (0)