Aapanu Kai Nakki Nahi-Mahesh Shah
search
  • Aapanu Kai Nakki Nahi-Mahesh Shah
  • આપણું કંઈ નક્કી નહીં-મહેશ શાહ - Aapanu Kai Nakki Nahi-Mahesh Shah

આપણું કંઈ નક્કી નહીં-મહેશ શાહ - Aapanu Kai Nakki Nahi-Mahesh Shah

₹175.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

મહેશ શાહને મેં ધીર, ગંભીર, ઠાવકો પત્રકાર ધારી લીધેલો એ સ્વભાવમાં ખૂબ હળવો, સહૃદયી, સાલસ, સેવાભાવી, વિનયી, માયાળુ માણસ નીકળ્યો.

બેઠો બેઠો એની હાસ્યવૃત્તિના ચમકારા દેખાડ્યા કરે. એના હાસ્યલેખોમાં વૈવિધ્ય છે અને રાજકારણની બબાલમાં પડ્યો નથી. એના ભંગ તીખા હોવા છતાંય કયાંય દંશ નથી.

એણે મને ગપ્પાગોષ્ઠિમાં તો ઘણું હસાવ્યો છે.

પણ આપણું કાંઈ નક્કી નહીં - અનેક વાચકોને હસાવશે એ નક્કી છે. મૂળ એ મારા ખાડિયાનો છે. કહેવાય છે કે ખાડિયાએ ઘણા હાસ્યલેખકો આપ્યા છે. મહેશ એ રીતે પણ મારો ખાસંખાસ ખાડિયાઈ મિત્ર છે. એની કલમમાંથી એ ખાડિયાઈ ચમકારા આપણને માણવા મળતા રહેશે. હાસ્યદેવ એના ઉપર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના.

-તારક મહેતા 

Quantity
Last items in stock

Aapanu Kai Nakki Nahi-Mahesh Shah 

9789384780326
1 Item

Data sheet

Author
Mahesh Shah
Binding
Paper Back
Language
Gujarati
Pages
135
Published
2015
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)